કેમ છો !! કાર્તિકભાઈના જવાબ ની બહુ રાહ જોયા પછી જાતેજ સાહસ કરીને કોમેન્ટ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છુ. ગૂગલ ની આ સાઈટ ખુબજ મદદ કરી રહી છે. પણ કોઈ સીધીજ ગુજરાતી ટાઈપ કરનારી સાઈટ મળી જાય તો મજા આવે. ઘણા બધા ગુજરાતી મિત્રો બનાવવાની આશા રાખીને સ્ટોપ કરું છુ . આવજો !!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s


Follow

Get every new post delivered to your Inbox.